આ કેવી પળ છે જ્યાં કાળ સમયનો ઈંતેજાર છે,
આ કેવી સાધના છે જ્યાં ખાલી પ્રેમની રજૂઆત છે.
આ કેવો ઈંતેજાર છે જ્યાં ખાલી પોતાની ઓળખાણ છે,
આ કેવી ધીરજ છે જ્યાં ખાલી અજ્ઞાનતા દૂર થવાની તૈયારી છે.
- ડો. ઈરા શાહ

|