|
આ શબ્દોને કેટલા બાંધશો, ધારા તો એની નહીં ખૂટે
આ રીતેને કેટલી પણ સમજશો, પણ આશ્ચર્ય જરૂર આપશે
વિચારો કેટલા પણ રોકશો, નવા સર્જન જરૂર થાશે
અમરતા કેટલી પણ છુપાડશો, એની ઓળખાણ એ જરૂર આપશે
- ડો. હીરા