|
આ સૃષ્ટિમાં એવુ કાંઈ નથી, જે ઈશ્વરને હરાવી શકે
જે પણ ઈશ્વરને બાંધવા ચાહે, એ બાંધી શકતો નથી
જે પણ ઈશ્વરને શોધવા ચાહે, એને અંતરમાં ઉતરવું પડશે
પોતાની જાતને ભૂલીને, એના શ્વાસમાં રમવું પડશે
- ડો. હીરા