આદર સન્માનની આ નગરીમાં લોકો નાગા હોય છે;
આભાર, માફ કરશોના વેષમાં લોકો ગંદા હોય છે;
ભેડિયાના આવરણમાં લોકો શૈતાન હોય છે;
ખાલી શબ્દોની વાણીમાં લોકો મીઠા હોય છે.
- ડો. ઈરા શાહ
આદર સન્માનની આ નગરીમાં લોકો નાગા હોય છે;
આભાર, માફ કરશોના વેષમાં લોકો ગંદા હોય છે;
ભેડિયાના આવરણમાં લોકો શૈતાન હોય છે;
ખાલી શબ્દોની વાણીમાં લોકો મીઠા હોય છે.
- ડો. ઈરા શાહ
|