મનનીના તલાશમાં કેટલા લોકો પોતાના નિજ આંનદને ભૂલતા હોય છે
પ્રેમની અવસ્થામાં કેટલા લોકો પોતાના નિજ ભાવ ને ભૂલતા હોય છે
સ્વાર્થની અવસ્થામાં કેટલાક લોકો પોતાના નિસ્વાર્થ અવસ્થાને ઠુકરાવતા હોય છે
ધ્યાનની અવસ્થા માં કેટલા લોકો નિજ અવસ્થાને ભુલતા હોય છે
- ડો. ઈરા શાહ

|