|
આદર્શોના પથ પર ચાલવું, સારું છે પણ બોજ છે સારા વિચારોમાં રમવું જરૂરી છે, પણ વિચારો નચાવે છે જ્ઞાનમાં ઓળખાણ મળવી સારી છે, પણ અહંને પોકારે છે સ્થિરતામાં જીવવું, એ જ પૂર્ણતા છે, એ જ સત્ય છે
- ડો. હીરા