|
જ્યાં અંતરની વાણી સંભળાય છે, ત્યાં જીવન સુધરે છે જ્યાં જ્ઞાન આનંદમાં ઊભરે છે, ત્યાં પ્રકાશ સ્વયંનો મળે છે જ્યાં વૈરાગ્યમાં જીવ નાચે છે, ત્યાં સ્વતંત્ર થઈ, એ તો જીવે છે જ્યાં ધર્મના ભેદ બધા મટે છે, ત્યાં આત્મા પરમાત્માને મળે છે
- ડો. હીરા