|
આદતથી અમે મજબૂર છીએ, પોતાની જાતથી લાચાર છીએ
વિશ્વાસમાં કચાસ છે, ધીરજમાં કમી છે
ઇચ્છામાં મન રમે છે, મન પર ન કાબૂ છે
આવી સ્થિતીમાં જીવન મજદારીમાં છે, પ્રભુની મંજિલ બહુ દૂર છે
- ડો. ઈરા શાહ
આદતથી અમે મજબૂર છીએ, પોતાની જાતથી લાચાર છીએ
વિશ્વાસમાં કચાસ છે, ધીરજમાં કમી છે
ઇચ્છામાં મન રમે છે, મન પર ન કાબૂ છે
આવી સ્થિતીમાં જીવન મજદારીમાં છે, પ્રભુની મંજિલ બહુ દૂર છે
- ડો. ઈરા શાહ
|
|