|
ભોલેનાથના ચરણમાં જીવન વિતાવવું બહુ ગમે છે
શિવના શરણમાં રહેવું બહુ ગમે છે
આવું થાય તો કેવી મજા, આવું થાય તો બીજું શું જોઈએ
એ થાય છે જ્યારે શિવની કૃપા, એ થાય જ્યારે શિવની લીલા
- ડો. ઈરા શાહ