|
કર્મોના બંધન કેવા નિરાળા છે, કોઈને બાંધે તો કોઈને છોડે છે;
અંતરના ઊંડાણ કેવા ગજબના છે, કોઈને ઉતારે અને કોઈને તારે છે;
ક્રોધના મહેલ કેવા ઘમંડના છે, કોઈને ફોડે ને કોઈને છોડે છે;
દ્વાર પ્રભુના કેવા ખુલ્લા છે, કોઈને આપે ને કોઈને લઈ જવા માટે છે.
- ડો. ઈરા શાહ