|
તું જ મારો શ્વાસ છે, તું જ મારો પ્રાણ છે તું જ મારો આરામ છે, તું જ મારું ઝનૂન છે તારા વિના બીજું કાંઈ નથી, હું પણ નથી તારી જ છબી છે, તારા અસ્તિત્વ વગર બીજું કાંઈ નથી
- ડો. હીરા