|
આદેશ શું છે, એ તમને ખબર છે, પ્રભુના આદેશનું પાલન કરવું
ઘમંડ શું છે, એ તમને ખબર છે, પોતાની જાતને જ પ્રભુ ગણવું
ઉપદેશ શું છે, એ તમને ખબર છે, એની ભાષાને હર માનવી સુધી પહોચાડવી
ધીરજ શું છે, એ તમને ખબર છે, ધરતીના રજ રજમાં એને જોવું
- ડો. હીરા