“કાયર અમે નથી”, એવું લોકો કહે છે
પણ ચલનમાં દ્રઢતા પણ તો નથી
સંજોગોથી ઉપર ઊઠવાની આશ પણ તો નથી
પોતાના સંકલ્પ અને પોતાની સફળતા ઉપર વિશ્વાસ પણ તો નથી
- ડો. ઈરા શાહ
“કાયર અમે નથી”, એવું લોકો કહે છે
પણ ચલનમાં દ્રઢતા પણ તો નથી
સંજોગોથી ઉપર ઊઠવાની આશ પણ તો નથી
પોતાના સંકલ્પ અને પોતાની સફળતા ઉપર વિશ્વાસ પણ તો નથી
- ડો. ઈરા શાહ
|