|
અધંકારને ખતમ કરવો હશે, તો પ્રેમ કરવો પડશે
જ્યાં માયાને ખતમ કરવી હશ, ત્યાં જ્ઞાનને મેળવવું પડશે
જયાં ક્ષમાયાચનાથી ઉપર ઊઠવું હશે, ત્યાં સંગાથ પ્રભુનો પામવો પડશે
જ્યાં જ્ઞાન રહસ્યમાં શોધવુ હશે, ત્યાં સમજણ એની પામવી પડશે
- ડો. ઈરા શાહ