|
જ્યાં સ્વાર્થ સધાય છે, ત્યાં અપમાન પણ જીરવાય છે
જ્યાં અંતર પ્રેમાળ છે, ત્યાં વિશ્વમાં શાંતિ સ્થપાય છે
જ્યાં અવરોઘ મનમાં જાગે છે, ત્યાં ઇચ્છાની તૃપ્તિ શરમાય છે
જ્યાં વ્યવહારમાં દંભ છે, ત્યાં પરિપૂર્ણતા તો વેડફાય છે
- ડો. ઈરા શાહ