|
જ્યાં ધરતી આકાશ એક થાય, ત્યાં ચમત્કાર જરૂર થાય
પ્રેમમાં જ્યાં વાસના સર્જાય, ત્યાં પ્રેમ ખતમ થાય
ભાવમાં જ્યાં પરિવર્તન થાય, ત્યાં અંતરમાં શાંતિ ખતમ થાય
મનમાં જ્યાં શંકા થાય, ત્યાં જ પ્રેરણા બધી ખતમ થાય
- ડો. ઈરા શાહ