|
અંતરમનની ઓળખાણ જ્યાં મળે છે, ત્યાં બધા બંધ તૂટે છે,
જ્ઞાનનો પ્રકાશ જ્યાં લાધે છે, ત્યાં નવસર્જનની ઘારા વહે છે.
જીવનજ્યોત જ્યાં સમજાય છે, ત્યાં આદર્શો પર ચલાય છે,
વિજયનાદ જ્યાં સંભળાય છે ત્યાં પરમ આનંદ સર્જાય છે.
- ડો. ઈરા શાહ