શું ખોશો તમે અગર પ્રેમ એનો તમે ત્યજી દેશો?
શું પામશો તમે અગર માયામાં તમે ફસાઈ જશો?
ખાલી કુદરતના ખેલમાં ફસાસો અને આશાથી નિરાશામાં જશો,
ખાલી અનુભવોના સાગરમાં ડૂબશો અને જન્મ મરણના ફેરામાં પડશો.
- ડો. ઈરા શાહ

|