આઝાદ મનના આઝાદ વિચાર, મને બહું ગમે છે
પોતાના વિચારની ઇમારતથી જ સરજાય છે
કોઈ બીજાના વિચાર અપનાવાથી મન શાંત નથી રહતું
કોઈ આક્રોશથી સમજણમાં સમજ નથી આવતું
- ડો. હીરા
આઝાદ મનના આઝાદ વિચાર, મને બહું ગમે છે
પોતાના વિચારની ઇમારતથી જ સરજાય છે
કોઈ બીજાના વિચાર અપનાવાથી મન શાંત નથી રહતું
કોઈ આક્રોશથી સમજણમાં સમજ નથી આવતું
- ડો. હીરા
|