|
આજ્ઞાનું પાલન કરવું એ સહુ પ્રથમ મનુષ્યનો ધર્મ છે,
પ્રેમમાં રહેવું એ એનું નિજસ્વરૂપ છે.
જ્ઞાનમાં રહેવું એ તો એની નિર્ગુણ અવસ્થા છે,
અને આનંદમાં રહેવું, એ જ તો આ લીલાનો મતલબ છે.
- ડો. ઈરા શાહ