|
આજ્ઞાનું પાલન કરવું, શું એ જરૂરી નથી?
જીવનમાં સમર્પણ કરવું, શું એ જરૂરી નથી?
સાચા પ્રેમને આવકારવું, શું એ જરૂરી નથી?
પ્રભુ તરફ ચાલવું, શું એ જરૂરી નથી?
- ડો. હીરા
આજ્ઞાનું પાલન કરવું, શું એ જરૂરી નથી?
જીવનમાં સમર્પણ કરવું, શું એ જરૂરી નથી?
સાચા પ્રેમને આવકારવું, શું એ જરૂરી નથી?
પ્રભુ તરફ ચાલવું, શું એ જરૂરી નથી?
- ડો. હીરા
|
|