|
હર હાલ સમજાતો નથી, હર માહોલ રમણીય લાગતો નથી,
હર જીવ સમજતો નથી, હર મનથી સંકોચ જાતો નથી,
હર પથ્થરમાં સહુ મૂર્તિ જોતું નથી, હર પ્રેમમાં કાંઈ પ્રાપ્ત થતું નથી,
છતાં ધડ઼કનમાં જ્યાં ઈશ્વરનો વાસ છે, ત્યાં હર પળમાં દિવ્યતા છે,
અને જ્યાં શ્વાસોમાં એનો શ્વાસ છે, ત્યાં જ તો આનંદનો ભાસ છે.
- ડો. હીરા