|
આજુબાજુ જ્યાં ખોવાઈએ છીએ આપણે, ત્યાં ભૂલીએ છીએ પોતાની જાતને;
અંતરના ઊંડાણમાં જ્યાં જોઈએ છીએ આપણે, ત્યાં ઓળખાણ પોતાની કરીએ છીએ.
When we are infatuated by our surroundings,
Then we forget who we are.
When we go deep within us and see,
Then we realise who we are.
- ડો. હીરા
|
|