|
આકાશવાણી અમે જાણતા નથી, અંતરજ્ઞાન સમજાતું નથી
ઈશ્વરની દયા છે, કુદરતનો નિયમ છે, અંતરમનમાં પ્રેમ છે
જીવનમાં ધડકન ઇશ્વરની છે અને પ્રાણમાં એના જ શ્વાસ છે
હકીકત એ છે કે કાંઈ સમજાતું નથી, પ્રેમ છે કે કાંઈ ફરક પડતો નથી
- ડો. ઈરા શાહ