|
આકાશવાણી શું છે એ ખબર નથી,
વિશ્વાસની વાણી અંતરમાંથી નીકળે છે.
પ્રેમ શું છે એ ખબર નથી,
એકરૂપતાનો વરસાદ છે, એની એ અંતરદ્રષ્ટિ છે.
- ડો. હીરા
આકાશવાણી શું છે એ ખબર નથી,
વિશ્વાસની વાણી અંતરમાંથી નીકળે છે.
પ્રેમ શું છે એ ખબર નથી,
એકરૂપતાનો વરસાદ છે, એની એ અંતરદ્રષ્ટિ છે.
- ડો. હીરા
|
|