અકસ્માતથી એક દુર્ઘટના થાય છે
અકસ્માતથી એક જીવન બદલાય છે
પણ ગુરુકૃપા અકસ્માત નથી
ગુરુનું શરણ અકસ્માત નથી
એ સાધનાનું ફળ છે અને અસહાયનો આસરો છે
ગુરુકૃપા જ જીવનને સંવારે છે અને જીવનને સુધારે છે
- ડો. ઈરા શાહ
અકસ્માતથી એક દુર્ઘટના થાય છે
અકસ્માતથી એક જીવન બદલાય છે
પણ ગુરુકૃપા અકસ્માત નથી
ગુરુનું શરણ અકસ્માત નથી
એ સાધનાનું ફળ છે અને અસહાયનો આસરો છે
ગુરુકૃપા જ જીવનને સંવારે છે અને જીવનને સુધારે છે
- ડો. ઈરા શાહ
|