|
જાગૃત મનની અજાગૃત અવસ્થા હોતી નથી , તોએ લોકો ગોતે છે
પ્રેમના રસની મિઠાસ ચખાતી નથી, તોએ લોકો ચાખવા ચાહે છે
પ્રભુ મિલનની ગાથા ગવાતી નથી, તોએ લોકો એને શોધે છે
અમરઅમૃત અપાતું નથી, તોએ ચાલ બધા એની જ ચાલે છે
- ડો. ઈરા શાહ