|
અલૌકિક ધારા વહે છે, વિચારોની સ્પષ્ટતા બોલે છે
પ્રેમના અમીરસ કૂટે છે, અહંકારને એ ત્યજે છે
સુંદર નવા લેખ લખે છે, પ્રભુતત્વમાં એ રમે છે
ઇચ્છાઓ મધુર કરે છે, શૂન્યાકારામાં રહે છે
- ડો. ઈરા શાહ