|
આમ કરું કે ના કરું, એનો શું વિચાર કરું છું
જ્યાં કરાવે એ, કરે એ, પછી શાની દુવિધા કરું છું
જાણ્યા છતાં પણ મુશ્કેલી સતાવે, શું કરું હું
ઇચ્છા મારી સમર્પણ એને, પછી શાને માંગણી કરું છું હું
- ડો. હીરા