|
વિપરીત સંજોગો આપણે ઊભા કરીએ છીએ,
ગુન્હા પર ગુન્હા આપણે કરીએ છીએ,
સુકૂનમાં રહેતા આવડતું જ નથી,
બેચેન થઈ આપણે જીવીએ છીએ.
- ડો. ઈરા શાહ
વિપરીત સંજોગો આપણે ઊભા કરીએ છીએ,
ગુન્હા પર ગુન્હા આપણે કરીએ છીએ,
સુકૂનમાં રહેતા આવડતું જ નથી,
બેચેન થઈ આપણે જીવીએ છીએ.
- ડો. ઈરા શાહ
|
|