|
આનંદનો ફુવારો જ્યાં ઊભરે છે, ત્યાં દિલમાં યેન મળે છે
વિશ્વાસના પરદા જ્યાં ખૂલે છે, ત્યાં પ્રભુ તારી છબી મળે છે
અંતરમાં હોંશ મારા મળે છે, ત્યાં મારું તારું ખતમ થાય છે
ઇચ્છા જ્યાં રડે છે, ત્યાં પ્રસ્થાન તારા તરફ વળે છે
- ડો. ઈરા શાહ