|
અંગ રુપે જોઈશું તો સગાસંબંધી જરૂર છે,
પ્રેમ રુપે જોઈશું તો સાચી સમજણની જરૂરી છે,
પ્રભુ પ્રીત રૂપે જોઈશું તો વ્યવહારની નમી છે,
દર્પણ ખુદનું જોઈશું તો હેરાન થવાની ઘડી છે.
- ડો. ઈરા શાહ