|
આંસુ અમારા એમ કેમ વહાવીયે. આંસુ અમારા અમીરસ છે
પ્રેમ અમારો એમ કેમ વિખરાવીયે, પ્રેમ અમારો તેજોમય છે
જીવન અમારું એમ કેમ જીવીયે, એ તો પ્રભુની દેન છે
આનંદ અમારો એમ કમ ગુમાવ્યે, એ તો અમારી મિલકત છે
- ડો. ઈરા શાહ