|
ઉમ્મેદવાર તો ઘણાં મળશે, શું એ સાચા હશે?
પ્રેમ કરવાવાળા તો ઓછા મળશે, શું એ સાથે રહેશે?
જીવનમાં પ્રભુ તો હર પલ મળશે, શું એ વિશ્વાસ ટકશે?
મંજિલની તલાશ તો પૂર્ણ થશે, શું કાર્ય ત્યાં સમાપ્ત થશે?
- ડો. ઈરા શાહ