|
અંતરના ઊંડાણમાં એક અવાજ આવે છે,
અંતરના પ્રેમમાં તો એક પ્રેમ જાગે છે,
પ્રભુ તારા નામમાં તો મને મજા આવે છે,
અંતરના ઉડાણમાં તારા તો સાર વાગે છે.
- ડો. ઈરા શાહ
અંતરના ઊંડાણમાં એક અવાજ આવે છે,
અંતરના પ્રેમમાં તો એક પ્રેમ જાગે છે,
પ્રભુ તારા નામમાં તો મને મજા આવે છે,
અંતરના ઉડાણમાં તારા તો સાર વાગે છે.
- ડો. ઈરા શાહ
|
|