|
અનુભવ અનુભવની વાત છે, અનુભવ જ બોલે છે;
પરિવાર પરિવારની વાત છે, પરિવાર જ તો માયામાં ખેંચે છે;
વિશ્વાસ વિશ્વાસની વાત છે, વિશ્વાસ જ મંજિલે પહોંચાડે છે;
પ્રયત્ન પ્રયત્નની વાત છે, પ્રયત્ન જ સફળતા આપે છે.
- ડો. ઈરા શાહ