વિકૃત મન ખાલી વિકૃતિ જોશે;
જીવનમાં દરિદ્ર મન ખાલી દરિદ્રતા જોશે;
જે સર્વદા સાતમા ચક્રમાં રહે છે તે, બ્રહ્માંડીય યોગ (cosmic union) જોશે;
જે પ્રભુના સંગમાં રહે છે, તે ખાલી પ્રભુનો છલકતો પ્રેમ જ જોશે.
- ડો. ઈરા શાહ

|