|
નવા વર્ષની નવી મજા,
નવા રત્ન લઈને આવે તનની મજા,
નવા વિચારોમાં છે નવી ઈચ્છા,
વારંવાર નવા પ્રેમ માં છે ખુદને સજા.
- ડો. ઈરા શાહ
નવા વર્ષની નવી મજા,
નવા રત્ન લઈને આવે તનની મજા,
નવા વિચારોમાં છે નવી ઈચ્છા,
વારંવાર નવા પ્રેમ માં છે ખુદને સજા.
- ડો. ઈરા શાહ
|
|