શબ્દકોશની વ્યાખ્યા એવી છે જે શાયરી પણ કરાવે અને કવિતા પણ રચાવે;
પ્રેમની પરાકાષ્ઠા એવી છે જે જન્નત પણ અપાવે અને ઓળખાણ પણ પૂરી કરે;
પ્રભુની મુલાકાત એવી છે જે પ્રેમીને શાયર બનાવે અને જન્નતમાં નવી ઓળખાણ આપે;
અદ્રષ્ય વિચારોની દાસ્તાન એવી છે જે સપના પણ દેખાડે અને ઇચ્છાઓમાં જ સતત જીવાડે.
- ડો. ઈરા શાહ

|