|
આશ્ચર્યચકિત કેમ થાવ છો, જ્યારે અંતરની વાત કરું
મારાથી કેમ ભાગો છો, જ્યાં હકીકત હું બયાન કરું
સચ્ચાઈને છુપાડતા શું સીખું, જ્યાં નુકસાન એમાં સહુનું છે
ફરિયાદને શું સાંભળું, જ્યાં એમાં અવિશ્વાસની તો બેડી છે
- ડો. ઈરા શાહ