|
ચતુર મનની ઓળખાણ એ ખુદ આપે છે,
જીવનનો સંગાથ તો આખરે ઈશ્વર જ બને છે.
અભ્યાસમાં પરિપૂર્ણ એ જ બને છે,
જે ચતુરતા ને ઈશ્વરી તત્ત્વમાં જ રહે છે .
- ડો. ઈરા શાહ
ચતુર મનની ઓળખાણ એ ખુદ આપે છે,
જીવનનો સંગાથ તો આખરે ઈશ્વર જ બને છે.
અભ્યાસમાં પરિપૂર્ણ એ જ બને છે,
જે ચતુરતા ને ઈશ્વરી તત્ત્વમાં જ રહે છે .
- ડો. ઈરા શાહ
|
|