પરિણામ જીવનનું એવું હોય છે જે કોઈને ખબર નથી;
વ્યવહાર જીવનમાં એવો હોય છે કે કોઈને સમજાતો નથી;
નુકસાન જીવનમાં એવું હોય છે જે સહન થાતું નથી;
વૈરાગ્ય જીવનમાં એવું હોય છે જે પાછું અવાતું નથી.
- ડો. ઈરા શાહ

|