|
ગુણલા તારા શું ગાઉં, જ્યાં ગુણલામાં તું સમાતો નથી;
વાહ વાહ તારી શું કરું, જ્યાં આરામ એમાં વિરામ કરતો નથી;
નશો તારો શું ઉતારું, જ્યાં પ્રેમ તારો ખૂટતો નથી;
પ્રેમ તારો શું નિહાળું, જ્યાં દિલમાંથી ઊભરાયા વગર એ રહેતો નથી.
- ડો. ઈરા શાહ