|
પ્રભુ વગર બીજું કાંઈ સાચું નથી,
ઇચ્છા વગર બીજું કાંઈ જોઈતું નથી,
અંતર વગર બીજું કાંઈ ટકતું નથી,
ધૈર્ય વગર બીજું કાંઈ થતું નથી.
- ડો. ઈરા શાહ
પ્રભુ વગર બીજું કાંઈ સાચું નથી,
ઇચ્છા વગર બીજું કાંઈ જોઈતું નથી,
અંતર વગર બીજું કાંઈ ટકતું નથી,
ધૈર્ય વગર બીજું કાંઈ થતું નથી.
- ડો. ઈરા શાહ
|
|