શોભા વધે તો માનવી ગર્વ કરે;
પણ પ્રભુ જો ના મળે, તો શું એ કરે?
જીવનમાં એક જ તો શોભાનું કારણ છે;
એને પામ્યા વગર ના કાંઈ તો જોઈએ છીએ.
- ડો. ઈરા શાહ
શોભા વધે તો માનવી ગર્વ કરે;
પણ પ્રભુ જો ના મળે, તો શું એ કરે?
જીવનમાં એક જ તો શોભાનું કારણ છે;
એને પામ્યા વગર ના કાંઈ તો જોઈએ છીએ.
- ડો. ઈરા શાહ
|