આશ્ચર્યની વાત એ છે કે કોઈને જોઈતું નથી
નિર્ધન બનીને રહેવું, એ કોઈને પરવડતું નથી
પ્રભુનો સંગ તોય સહુ ઠૂકરાવે છે
આશ્ચર્યની વાત એ છે કે પ્રભુને સહુ ભુલાવે છે
- ડો. ઈરા શાહ
આશ્ચર્યની વાત એ છે કે કોઈને જોઈતું નથી
નિર્ધન બનીને રહેવું, એ કોઈને પરવડતું નથી
પ્રભુનો સંગ તોય સહુ ઠૂકરાવે છે
આશ્ચર્યની વાત એ છે કે પ્રભુને સહુ ભુલાવે છે
- ડો. ઈરા શાહ
|