|
ગુલેગુલઝારની શું વાત કહું,
મારા દિલની શું આ વાત કરું,
જ્યાં તારી જ તસવીર દિલમાં છે,
ત્યાં પછી બીજી વાત નકામી છે.
- ડો. ઈરા શાહ
ગુલેગુલઝારની શું વાત કહું,
મારા દિલની શું આ વાત કરું,
જ્યાં તારી જ તસવીર દિલમાં છે,
ત્યાં પછી બીજી વાત નકામી છે.
- ડો. ઈરા શાહ
|
|