આશ્વાસન કોને આપું, જેણે દુઃખ છે કે જેણે અશાંતિ છે?
એને કેમ ન આપું, જેણે સાચે જ પ્રભુની તડપ છે
દુઃખીનું દુઃખ અને અશાંત માનવીની શાંતિ તો એના મન પર નિર્ભર છે
પ્રભુમિલનની તડપ પૂરી કરવી તો પ્રભુના હાથમાં છે
- ડો. ઈરા શાહ

|