અસીમ કૃપા છે આપણા ઉપર કે પ્રભુનો પ્રેમ સમજાય છે,
અસીમ પ્રેમ છે આપણા ઉપર કે પ્રભુનો નાદ સંભળાય છે.
અસીમ આશીર્વાદ છે આપણા ઉપર કે પ્રભુની માયાથી બહાર નીકળાય છે,
અસીમ રૂતબા છે આપણા પર કે પ્રભુની મહેફિલમાં બેસાય છે.
- ડો. ઈરા શાહ

|