|
અસીમ કૃપામાં મનની શાંતિનો કઈ રીતે ભંગ કરું?
લોકોના વ્યવહારથી, એમના આચરણથી કેમ દુઃખી થઉં છું?
જ્યાં લઈ જવા છે એમને સાથે, તો કેમ એમનાથી નારાજ થઉં છું?
મારી કિસ્મતને શું કોસું, મારા સ્વાર્થને શું પોષું;
જ્યાં એકતા સાધવી છે, ત્યાં કઈ રીતે એમને હું બીજા ગણું.
- ડો. હીરા